26/05/2026
મજબૂત મશીન સ્ટ્રક્ચર અને પ્રિસાઇઝ વીવિંગ કંટ્રોલ સાથે DRDE Water Jet Loom સતત, ઝડપી અને ગુણવત્તાસભર ઉત્પાદન માટે તૈયાર છે. અદ્યતન ટેક્નોલોજી, સ્મૂથ ઓપરેશન અને સ્ટેબલ પરફોર્મન્સના કારણે દરેક ફેબ્રિકમાં મળે વધુ એક્યુરેસી અને વિશ્વાસપાત્ર પ્રોડક્શન. ઓછી મેન્ટેનન્સ સાથે વધુ કાર્યક્ષમતા આપતું આ લૂમ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ માટે એક સ્માર્ટ પસંદગી છે.
તમારા ઉત્પાદનને વધુ પ્રોડક્ટિવ અને અસરકારક બનાવવા આજે જ DRDE Water Jet Loom નો ડેમો બુક કરો અને આધુનિક વીવિંગનો ફરક અનુભવો. આજે જ ડેમો માટે કોલ કરો.