Meeta Engineering Works

Meeta Engineering Works General Manufacturer Meeta Engineering works is an emerging Manufacturer, Exporter and Supplier of utility products such as Weighing Scales and Solar Products.
(2)

It has carved a niche in the market, ever since its inception. The sole motto of our company is to fetch maximum client satisfaction by providing best quality products. Our products undergo various quality test procedures before final dispatch to the customers. The company offers premium quality products at competitive prices. The company has always been on the toes for serving its customers. Our

clients are based across India, South Africa, North Africa, Iran, UAE & United States. The company promises to deliver the best quality products at reasonable prices. We ensure timely deliveries and are capable of handling bulk orders. Our vision is to fetch in maximum client satisfaction.

06/11/2023
 #જૂનીકંપની,  #અનુભવીમાણસો,    #વ્યાજબીકિંમત,  #પુરીગુણવતા,  #સનરાઈઝબ્રાન્ડ એટલે માર્કેટની  #સુપરક્વોલિટીપ્રોડક્ટ,  #રાજ...
05/11/2023

#જૂનીકંપની, #અનુભવીમાણસો, #વ્યાજબીકિંમત, #પુરીગુણવતા, #સનરાઈઝબ્રાન્ડ એટલે માર્કેટની #સુપરક્વોલિટીપ્રોડક્ટ, #રાજકોટના જાણીતા #મીતાએન્જીનીયરીંગવર્કસ માંથી આજે જ #સોલારવોટરહીટરની ખરીદી કરવા પધારો અને ભાવ અને ક્વોલિટી બાબતે નિશ્ચિન્ત બનો.
#सनराइज़वोटरहीटर, , , ,

 #સનરાઈઝ એટલે  #વ્યાજબીકિંમત અને  #ગુણવત્તા.Looking for  ? Call: +919428284141,  ,  ,  ,
03/11/2023

#સનરાઈઝ એટલે #વ્યાજબીકિંમત અને #ગુણવત્તા.
Looking for ? Call: +919428284141, , , ,

સનરાઈઝ સોલાર વોટર પંપને ચલાવવા માટે કોઈ ઈંધણ કે વીજળીની જરૂર પડતી નથી. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, સૌર પાણીના પંપને વીજળી...
02/11/2023

સનરાઈઝ સોલાર વોટર પંપને ચલાવવા માટે કોઈ ઈંધણ કે વીજળીની જરૂર પડતી નથી. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, સૌર પાણીના પંપને વીજળી અથવા બળતણનો વારંવાર થતો ખર્ચ થતો નથી. પાવર કટ, લો વોલ્ટેજ, સિંગલ ફેઝ સમસ્યાઓ અથવા મોટર બળી જવાથી અસર થતી નથી. દૂરના વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય છે જ્યાં વીજળી ઉપલબ્ધ નથી અથવા ડીઝલ મેળવવું મુશ્કેલ છે. વધુ વિગત માટે +919428284141 નો સંપર્ક કરો.

ભારતની સૌર ઉર્જા ક્ષમતા 3 વર્ષમાં 91% વધી છે.સ્વચ્છ ઊર્જા માટે દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. આવો, આપણે પણ  #મીતાએન્જીનીયરી...
31/10/2023

ભારતની સૌર ઉર્જા ક્ષમતા 3 વર્ષમાં 91% વધી છે.સ્વચ્છ ઊર્જા માટે દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. આવો, આપણે પણ #મીતાએન્જીનીયરીંગવર્ક્સનું #સનરાઈઝસોલારરૂફટોપ લગાવી દેશની પ્રગતિનો હિસ્સો બનીએ. મોજ કરો, #ગવર્નમેન્ટસબસીડી આપની રાહ જોઈ રહી છે. , , , , , ,

29/10/2023

આ તહેવારોની ઉજવણી સનરાઈઝ પ્રોડક્ટ ખરીદીને કરો. પ્રિ સેલ્સ અને આફ્ટર સેલ્સ સર્વિસ માટે #મીતાએન્જીનીયરીંગવર્કસ આખા ગુજરાતમાં જાણીતું છે.
, , #सनराइज़वोटरहीटर, , , ,

╥ સનરાઈઝ સોલાર વોટર હીટર સિસ્ટમ ╥આ  સ્વયંસંચાલિત  સિસ્ટમ છે  જેથી તમારે ગરમ પાણી સમાપ્ત થવાની ચિંતા કરવાની જરૂર નથી. 100...
27/10/2023

╥ સનરાઈઝ સોલાર વોટર હીટર સિસ્ટમ ╥
આ સ્વયંસંચાલિત સિસ્ટમ છે જેથી તમારે ગરમ પાણી સમાપ્ત થવાની ચિંતા કરવાની જરૂર નથી. 100-300 લિટર ક્ષમતાના સોલાર વોટર હીટર ઘરેલું ઉપયોગ માટે યોગ્ય છે, રેસ્ટોરાં, ગેસ્ટ હાઉસ, હોટલ, હોસ્પિટલ, ઉદ્યોગો વગેરેમાં મોટી સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે. ઝડપી પાણી ગરમ કરવા માટે બેસ્ટ ટેકનોલોજી, ભારતીય પરિસ્થિતિઓ માટે અનુકૂળ.
#सनराइज़वोटरहीटर, , , , ,

Call: +919428284141,
23/10/2023

Call: +919428284141,

છેલ્લા ત્રણ દશકાથી  #સનરાઈઝવજનકાંટા બનાવનાર  #મીતાએન્જીનીયરીંગવર્કસ પાસે ક્વોલિટીને મહત્વ આપતા ગ્રાહકો જ આવે છે. અને અમે...
22/10/2023

છેલ્લા ત્રણ દશકાથી #સનરાઈઝવજનકાંટા બનાવનાર #મીતાએન્જીનીયરીંગવર્કસ પાસે ક્વોલિટીને મહત્વ આપતા ગ્રાહકો જ આવે છે. અને અમે એમ માનીએ છીએ કે અમારા ગ્રાહકો ખુબ ટેલેન્ટેડ અને હોશિયાર હોય જે ફક્ત સારી પ્રોડક્ટ જ નહિ પણ બજારભાવ પણ કમ્પૅર કરી શકે.
, , ,

સનરાઈઝ ઝીરો બિલ સોલાર લાઇટ્સ:  #મીતાએન્જીનીયરીંગ વર્ક્સ  #સોલારસ્ટ્રીટલાઈટોનું ઉત્પાદન કરે છે જે સારી રીતે - પ્રકાશની સૌ...
20/10/2023

સનરાઈઝ ઝીરો બિલ સોલાર લાઇટ્સ: #મીતાએન્જીનીયરીંગ વર્ક્સ #સોલારસ્ટ્રીટલાઈટોનું ઉત્પાદન કરે છે જે સારી રીતે - પ્રકાશની સૌથી વધુ તીવ્રતાવાળા મોટા વિસ્તારોને પ્રકાશિત કરવા માટે છે. આનો ઉપયોગ કોમર્શિયલ ક્વોલિટી #લાઇટિંગસિસ્ટમ, રેસિડેન્શિયલ સ્ટ્રીટ્સ, પાર્કિંગ લોસ્ટ અને સોલાર સિસ્ટમની ઉચ્ચ ગુણવત્તાનો ઉપયોગ કરીને સુરક્ષા લાઇટિંગ માટે થાય છે. , , ,

દરેક પ્રકારના વજનકાંટા માટે, રેડી સ્ટોકમાં ફેમસ  #સનરાઇઝવેઇંગસ્કેલ  #ઉત્તમપરફોર્મન્સ સાથે  #પોસાયતેવાદરે ઉપલબ્ધ છે.  ,  ...
17/10/2023

દરેક પ્રકારના વજનકાંટા માટે, રેડી સ્ટોકમાં ફેમસ #સનરાઇઝવેઇંગસ્કેલ #ઉત્તમપરફોર્મન્સ સાથે #પોસાયતેવાદરે ઉપલબ્ધ છે. , , , , , , ,

Address

15/A, Samrat Industrial Area Main Road, Limda Len, B/H. S. T. Workshop, Gondal Road
Rajkot
360004

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 9am - 7pm

Telephone

91-281-2360720

Alerts

Be the first to know and let us send you an email when Meeta Engineering Works posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Meeta Engineering Works:

Share