05/04/2025
શું તમે જાણો છો NSC ફ્લાય એશ બ્રિક્સ ના ફાયદા❓
☑️ 90 થી 120 kg/cm^2 મજબૂતાઇ,
☑️ ક્ષાર માંથી મુક્તિ,
☑️ 3 % કરતા ઓછો બગાડ,
☑️ બનાવટ અને કદ માં એક સરખી,
☑️ પર્યાવરણ ને અનુકૂળ,
☑️ 6 થી 12% પાણી ની શોષણ ક્ષમતા,