Desai Construction

Desai Construction DESAI CONSTRUCTION has evolved itself as one of the most reliable directory and a knowledge bank for innumerable sellers of Building & construction Materials.

04/11/2022

Do perfect in first attempt

05/07/2020
31/05/2020

આપણે આપણા ધંધા ઉધારી માં શા માટે કરવા જોઈએ ભાઈ ?? કંપની ને CD મા પૈસા આપવાના અને ઓછા નફે આપણાં પોતાના ધંધામાં ગ્રાહકો ને ઉધાર માલ આપી અને "હાથે કરીને ટેનશન ઉભા કરવાના? પણ આપણે પોતે જ તેના જવાબદાર છીએ એવું નથી લાગતું ??

હવે વહેલી તકે જાગી જઈએ!
કેમકે લોકડાઉન પછી આવનાર નવા સમય અને નવા પરિવર્તન સાથે લડવાનો સમય હવે પાકી ગયો છે.

ધંધો હવે ચોખ્ખો બનાવીએ,સિસ્ટમ બદલવા પ્રયત્ન કરીએ,ગ્રાહકો ની આદતો બગાડવા કરતા એમને સીધા રસ્તે લઈ જતા પણ આપણે જ શીખવાડવું પડશે ભાઈ !!! જો પૈસા હશે તો ખરીદશે કારણકે આપણી પ્રોડક્ટ તે ફર્નિચર ને લગતી છે અને જે પૈસા હોય તે જ બનાવે અને તેને માણે...

હવે ફક્ત રોકડે થી કે એડવાન્સ પેમેન્ટ લઈ ને જ ધંધો કરવાનું ચાલુ કરો, .............સંજોગો વસાત જો ઉધારી કરવી જ પડે એમ હોય તો થોડી સિસ્ટમ ફેરવી નાખીએ,બધા વેપારી ભેગા મળી ને રોકડા ઉપર જોર દઈએ, PDC સિસ્ટમ લાવીએ ભલે ગ્રાહક ગમે તેટલો ઓળખીતું હોય, તેઓ ગાડી, ઘરેણાં વગેરે લેવા જાય છે તેઓ ના જાણીતા મા જ જાય છે ને?? પણ ઉધારી માંગે છે ત્યાં ?

સાથે સાથે ગ્રાહક જ્યારે બીજીવાર માલ લેવા આવે એટલે આગલું બિલ ક્લિયર કરાવાનું ફરજીયાત કરીએ એટલે ડેબિટ વધતું ન જાય અને મૂડી નું રોટેશન અટવાઈ ન જાય. ગ્રાહક ની નહી આપણી ઉધાર PDC મા આપવા ની પણ એક લિમિટ બનાવીએ. ગ્રાહક ને કહો મારી આટલી જ કેપેસીટી છે સાહેબ આગલું ચૂકતે કરો ને નવું લયી જાવ તેમાં નાના નહી થયી જયીએ...

કોઈ પણ ગ્રાહકને વધારે ક્રેડિટ આપવાની નહીં ,
અને ઉઘરાણી માટે ફોન કરવા પડે એવા ગ્રાહકો ને "માલ" નહીં પણ હવે "રજા" આપી દેતા આપણે શીખવું પડશે. ફસાવા કરતા સારુ.. અને હવેના દિવસો બહુ જ ખરાબ હશે જેમાં લેભાગુ લોકો વધશે અને તે આપણા માર્કેટ ને સૌ થી વધારે જાણે છે કે આ ઉધારીયુ માર્કેટ છે જ્યાં ઓળખાણ ની કોઈ જરૂર નથી...

એક વાર ચાલુ કરીએ ધંધા ની આ સિસ્ટમ; પછી જુઓ કેટલી માનસિક શાંતિ મળે છે, અને કેટલો મસ્ત ધંધો ગોઠવાઈ જાય છે સર્વે નો...

હા, શરૂઆત માં ધંધો તૂટશે પણ ખરો, પણ જ્યારે બે કે ચાર મહિના પછી નો સમય જોશો તો એ આનંદ દાયક જ હશે !!!
નફા માં પણ બહુ ફરક નંહી દેખાશે કારણ કે બેકં નું વયાજ બચશે! અને એક થઈશુ તો સુરક્ષિત પણ થયીસુ.

ધંધા માં ઉધારી માં થી ચિંતા મુક્તિ જોઈતી હોય તો થોડો ભોગ આપણે આપવો પડશે, થોડું સહન પણ કરવું પડશે અને અમુક સંબંધો ટૂંકા કરવાની તૈયારી પણ રાખવી પડશે!
નસીબમાં હોય એ કોઈ લઈ નહીં જાય અને નસીબ માં નહીં હોય એ નહીં જ મળે અથવા મળશે તો પણ છટકી જશે"..માટે જ મોદી સાહેબે મહાભારત દેખાડ્યું તમને લોકડાઉંન મા 🙂

ગ્રાહક તૂટવાની બીક ના કારણે ઉધાર માલ આપવા માં વધારે નફો મેળવવામાં ઘરની મૂડી સાફ આપણે હાથે કરીને ઉધારી માં ફસાવી દઈને કરી રહ્યા છીએ. આપણા જ નીકળતા નાણાં માટેે રીતસરની “ભીખ” માંગવી પડતી હોય તો શું આ ધંધો તમારી આવનારી પેઢી/બાળકો સ્વીકારશે? અને તે ટેક્નોલોજી મા આગળ વધી રહ્યા છે તો શું તેઓ આ ગ્રાહકો ના ચક્રવ્યૂહ મા ફસાઈ અને તેમાં થી નીકળી શકશે ? તો તમારા અભિમન્યુ તમને ગાળો નહી આપે??

સાઊથ માં જો બેંગલોર તરફ આપનાં કોઈ સંપકઁ હોય તો જાણી લેજો , ગાૃહકો પણ ટેવાય ગયા છે , જો લિસ્ટ મુજબ ૧૦૫૦૦ નો માલ થાય અને ગજવામાં ૧૦૦૦૦ જ હોય તો , ગાૃહક પોતે જ ૫૦૦ નો માલ કાઢી —પછી લઈ જઈશ એમ સામે થી કહેતા હોય છે કારણકે તેમને ખબર છે કે આ વેપારીઓ નથી આપતાં ઈજ્જત જાય તેના કરતા જેટલાં પૈસા હોય તેટલો માલ જ ખરીદો..

માટે આપણે આપણા એસોસીએસન ને સ્ટ્રોંગ બનાવીએ અને આ ધંધા ને નવી દિશા, નવી રાહ અને નવું રૂપ આપીએ... જે સુરક્ષિત અને મોજીલું હશે.

સંમત હોય તો આગળ મોકલજો નહીંતર ડિલિટ કરી અને એજ ધંધા ના ખપ્પર મા ફસાજો....

લોકડાઊન પછી નો સમય આપના અને આપના પરિવાર માટે શુભ રહે એવી પ્રભુ ને પ્રાર્થના !!!

સતર્ક રહીએ! સંપઁક માં રહીએ!
સુરક્ષિત રહીએ !આત્મ વિશ્વાસુ બનીએ !!

જય શ્રી કૃષ્ણ!!

29/05/2020

*If you Don't find Time for Today's Fitness, You are Saving That time for Tomorrow's Sickness...*

*Pay Equal Attention to Health, Wealth and Spirituality.*

*💐Good morning💐*

24/05/2020

The number of deaths in the world in the last two months of 2020

14,687 : Corona virus

69,602 : Common cold

140,584 : Malaria

153,696 : su***de

193,479 : road accidents

240,950 : HIV loss

358,471 : alcohol

716,498 : smoking

1,177,141 : Cancer

Then do you think Corona is dangerous?

Or

is the purpose of the media campaign to settle the trade war between China and America

or

to reduce financial markets to prepare the stage of financial markets for mergers and acquisitions

or

to sell US Treasury bonds to cover the fiscal deficit in them

Or

Is it a Panic created by Pharma companies to sell their products like sanitizer, masks, medicine etc.

Do not Panic & don't kill urself with unecessary fear:I am posting this to balance your newsfeed from posts that caused fear and panic.



338,724 People are sick with Coronavirus at the moment, of which 81,093 are in China. With a population of over 1.1 billion. This means that if you are not in or haven't recently visited China, this should eliminate 94% of your concern.

If you do contract Coronavirus, this still is not a cause for panic because:

81% of the Cases are MILD

14% of the Cases are MODERATE

Only 5% of the Cases are CRITICAL

Which means that even if you do get the virus, you are most likely to recover from it.

Some have said, “but this is worse than SARS!”. SARS had a fatality rate of 10% while COVID-19 has a fatality rate of 2%

Moreover, looking at the ages of those who are dying of this virus, the death rate for the people UNDER 50 years of age is only 0.2%

This means that: if you are under 50 years of age and don't live in China - you are more likely to win the lottery (which has a 1 in 45,000,000 chance)

Sunday 22nd March in Italy 793 died.

Let’s take one of the worst days so far, the 10th of February, when 108 people in CHINA died of Coronavirus.

On the same day:

26,283 people died of Cancer

24,641 people died of Heart Disease

4,300 people died of Diabetes

Su***de took 28 times more lives than the virus did.

Mosquitoes kill 2,740 people every day, HUMANS kill 1,300 fellow humans every day, and Snakes kill 137 people every day. (Sharks kill 2 people a year)

TAKE MULTI VITAMINS AND DO THE DAILY THINGS TO SUPPORT YOUR IMMUNE SYSTEM , PROPER HYGIENE AND DO NOT LIVE IN FEAR.

Join to Spread Hope instead of Fear. The Biggest Virus is not Corona Virus but Fear!

STOP 🛑 PANICKING🙏

14/05/2020

*आत्मनिर्भर भारत ,आत्म केंद्रित नहीं*
बड़ी बात कह गए हमारे
राष्ट्र नेता.
आज इतनी बड़ी तैयारी के साथ ,पूरे विश्व को संबोधन कर गए हमारे राष्ट्र नायक श्री मोदी जी। वे संबोधित तो हमारे देश की आवाम को कर रहे थे ,पर आगाह कर रहे थे ,अमेरिका को, चीन को, जापान को और अन्य बढे आत्म विभोर देशों को। उन्होंने आत्म केंद्रित शब्द का उल्लेख कर ट्रम्प को भी जबाब दे दिया और उनकी गलती पर उंगली भी न उठाई। उन्होंने न ही कांग्रेस की बात की न ही ममता की ,न ही प्रवासी मजदूर भाई जो निकल पढ़े है अपने लोकल की तरफ उनके रास्ते की थकावट के पहले ही 20 लाख करोड़ भी दिए जो उनके साथ इस बार मध्यम वर्ग का भी ध्यान रखेगा।
बीस लाख करोड़ रुपए का है यह पैकेज भारत की जीडीपी का करीब करीब 10% है। इन सब के जरिए देश के विभिन्न वर्गों को आर्थिक व्यवयस्था की कड़ियों को 20 लाख करोड़ रुपए का संबल मिलेगा।
20 लाख करोड़ रुपए का एक पैकेज 2020 में देश की विकास यात्रा को आत्मनिर्भर भारत अभियान को एक नई गति देगा।
यह आत्म निर्भर शब्द कोई एक रात में तैयार किये भाषण से नहीं निकला ,यह निकला है इन दो महिनो के अनुभव के सार से, शब्द लोकल अब लोकल तरीके का शब्द नहीं उन्होंने याद दिलाया की 130 करोड़ भारतवासी अगर 3 माह आराम से बैठे तो वह सुकून आया लोकल से ,आस पड़ोस से, कोने वाली दूकान से ,सब्जी और दूध वाले भैया से,वह सुपर मार्केट,वालमार्ट,या डोमिनो से नहीं।वाहः मोदी जी खादी भण्डार का उदाहरण देकर आप ने हम सब की आँखे तो खोली पर इस तीर से चीन की नींद ख़राब कर दी।
यह 20 लाख करोड़ तो एक सिरा मात्र है ,पैकेज तो आप ने हम सब को हिम्मत ,आत्म सन्मान, आत्मनिर्भरता का दिया जो अगली एक शताब्दी तक भारत को सोने की चिड़िया बना कर रखेगा। हम सबको मालूम है यह आप की बात एक दिन की नहीं,एक व्यक्ति की नहीं,ये 20 लाख करोड़ का हिसाब एक दिन में नहीं बनता, आप की टीम और आप ने पिछले कई दिन रात की मेहनत से इसे तैयार किया है। कच्छ को धूल से आसमान बनाने का सच भी तो आप ने ही गढ़ा है। आप के आज के इस वैष्विक विचार ने कई वर्षों के लिए छोटी राजनीती करने वालो को पछाड़ दिया।
भारत आत्मनिर्भर है ,बनेगा , हमें आप पर गर्व है । रहा सवाल कोरोना को तो जो एक छोटी सावधानी से दूर रह सकता है उससे क्या घबराना।

12/05/2020

Four months fighting with corona,

42 lakhs affected ,,,
2,75 Lkhs Died,,,
One Virus Ruined world ,,,

Never seen or heard this type of crisis ,,

We Hav to fight , we have to save our self , we to walk forward
also ,,
21 century is of India,,

Our determination should more powerful than dangerous corona,,

Self sufficient india should be ,,,

Great opportunity for India ,,,

PPE kit n n95 mask production in iNDia ,,

Changed crisis in to opportunity,,

india will work fr world Humanity ,

Toilets Building n fight against TB ,,,,

india will do better fr World Humanity ,,
india successfully Y2K ,,,

india got Best Talent ,,,

*Dangerous Kutchh earthquakes , *
*But Kutchh fight back Like *boomerang ,,,*

We will do Better fr organised n Best supply chain ,,

*infrastructure ,,*
*system ,,,*
*Demography ,,*
*Demand n supply ,,,*

*20 Lakh crores package fr india in 2020 ,,, it is 10% of GDP of India .. Detail will given by FM Tomorrow ,,*

it will fr Farmers , Labours

Always Buy Local products only ,
Like Khadi n Handloom ,,,

Corona will be Last Long but we Hav to Fight with Social distancing,,,

*LockDown - 4 will be new coloured n it will announce before 18 th May ,,,*

21 century will be of India only ,,,

12/05/2020

For All Businessmen

*व्यापारी ध्यान देवे*

1. लॉक डाउन खुलने के बाद माल बेचने की जल्दबाजी न करें पहले मार्केट का रुख देखें पीछे से माल किन किन शर्तों पर आपके पास आ भी रहा है नहीं उसके बाद ही माल विक्रय करे।

2.माल विक्रय करने से पूर्व ये सुनिश्चित कर लेवे आज का क्या भाव है ओर आपके पास उस वस्तु का कितना स्टॉक शेष है उसी हिसाब से माल को बेचे।

3 पिछली उधारी क्लियर होने के बाद ही अगला माल विक्रय करे अन्यथा पुराना पेमेंट के साथ साथ नया पेमेंट भी लंबे समय के लिए मार्केट में रुक सकता है।

4.जितना अधिक हो सकें उतना नगद बेचने का प्रयास करें । इससे आप बिल्कुल तनाव मुक्त होकर व्यापार कर सकेंगे।

5.उधार एक सुविधा के लिए दिया जाता है किन्तु कुछ लोग इस सुविधा का दुरुपयोग करने लगे हैं माल बेचने के बाद भी पेमेंट करने में कुछ लोग आनाकानी करते है फालतू चक्कर कटवाते है नए नए बहानेबाजी मारने लगते है जिसमें इस बार तो...भगवान ही मालिक है।

6.नगद बेचने वाला निश्चिंत रहता है उधार बेचने वाला चिंतित ही रहता है हमेशा आप जैसी आदत डालेंगे वैसी ही आदत बनेगी उधार सिर्फ़ साख़ के आधार पर कुछ समय के लिए दिया जाता था किन्तु अब कुछ लोग रकम को किश्तों में देकर पूरी रकम को तोड मरोड़ देते हैं जिससे व्यापार करने में अब कठिनाइयां आने लगी है|

7.ठीक है "उधार के बिना व्यापार नहीं चलता" इस सोच को ही बदलने की ज़रूरत है सोच बदलेगी तभी दुनिया सुधरेगी।

8.एक पर्ची क्लियर होने के बाद ही अगला माल उधार दे जिससे एक लिमिट भी बनी रहेगी उधारी भी एक व्यापारी पर अधिक नहीं बढ़ेगी।❌

9.कुछ शहरों में एडवांस चेक लेकर व्यापारी अपनी शर्तों पर बिजनेस कर रहे हैं जो काफ़ी सुखी है
सिक्यूरिटी बतौर माल उधार देने वाले से डेट डलवाकर सिग्नेचर करवाकर चेक रखकर ही माल दे रहे हैं जो सुरक्षा के लिए पर्याप्त है।❌

10. सभी व्यापारी भाइयों से अनुरोध है कि वह अपने अनावश्यक खर्चों पर कटौती करें वह कोशिश करके बाहर कम-से-कम निकले अपने प्रतिष्ठान पर ही बैठकर माल बेचे व खरीदें ।

11. कम मार्जिन में व्यापार करने की सोच को बदलें एक निश्चित मार्जिन व्यापार के लिए बहुत जरूरी है अतः गला काट प्रतियोगिता से भी बचे ।

*"मर्ज़ी है आपकी
आप माल उधार बांटे या फ़्री में दै माल आपका अौर रकम भी आपकी"*🙏

Address

Gokhale Road
Mumbai
400028

Alerts

Be the first to know and let us send you an email when Desai Construction posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share