15/05/2026
ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમની તૈયારી? કેબિનેટમાં લેવાયા મોટા નિર્ણયો !
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગોમાં ખર્ચ ઘટાડવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા.
મુખ્યમંત્રીએ દરેક મંત્રીઓને પોતાના વિભાગમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની શક્યતાઓ ચકાસવા માટે પણ આદેશ આપ્યા છે.
રાજ્યના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ કારપૂલિંગ અંગે સૂચનાઓ આપવામાં આવી
મંત્રીઓ માટેની પાયલોટિંગ કારની સંખ્યામાં ઘટાડો