12/06/2026
🌾 તમારા કલ્ટિવેટર માટે મજબૂત અને લાંબા સમય સુધી ટકનાર સમાળ શોધી રહ્યા છો?
વિશ્વકર્મા માણસા દ્વારા તૈયાર કરાયેલ લોખંડથી મઢેલો લાકડાનો સમાળ ખાસ કરીને વધુ મજબૂતી અને લાંબી આયુષ્ય માટે બનાવવામાં આવ્યો છે. 💪
✅ કુલ લંબાઈ : 7.5 ફૂટ
✅ પહોળાઈ : 9 ઇંચ
✅ જાડાઈ : 3 ઇંચ
✅ 3 ઇંચની હેવી ચેનલથી મઢાયેલ
✅ સાંકળ લગાવવાના હૂક આરપાર ડ્રિલ કરીને મજબૂત વેલ્ડિંગ સાથે ફિટ કરેલા
✅ ભારે કામમાં પણ મજબૂત કામગીરી
✅ લાંબા સમય સુધી ટકાઉ
ખેડૂતોના અનુભવ પ્રમાણે મજબૂત સમાળ કલ્ટિવેટરની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં!
📹 આ વિડિયોમાં સમાળની સંપૂર્ણ ટેકનિકલ માહિતી અને બનાવટની વિગતો જુઓ.
📞 ઓર્ડર અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો:
8181 038 038
📍 વિશ્વકર્મા એગ્રીકલ્ચરલ વર્કસ, માણસા ગુજરાત
🚜 ગુણવત્તા એવી કે વર્ષો સુધી વિશ્વાસ જળવાઈ રહે.
FarmMachinery GujaratiFarmer Agriculture CultivatorParts MadeForFarmers QualityMatters VishwakarmaMansa PartnerForSuccessfulFarming