GripIn Power tools

GripIn Power tools Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GripIn Power tools, Tools/Equipment, FF 14, Pramukh Arcade, dholka/kheda Highway, Dholka.

24/03/2025

Powerful power tools

19/03/2025

બેસ્ટ ક્વોલિટીના પાવર ટુલ્સ જે તમને એકદમ વ્યાજબી ભાવે મળી રહેશે
માટે આજે જ અમારો સંપર્ક કરો
9825596296

12/03/2025

Best quality power tools at best price GripIn Power tools

અમારે ત્યાં દરેક ટાઈપના પાવર ટુલ સારી ક્વોલિટી તથા વ્યાજબી ભાવે હાજર સ્ટોકમાં મળી રહેશે કોઈપણ જાતના પાવર ટુલ્સ માટે આજે ...
02/03/2025

અમારે ત્યાં દરેક ટાઈપના પાવર ટુલ સારી ક્વોલિટી તથા વ્યાજબી ભાવે હાજર સ્ટોકમાં મળી રહેશે કોઈપણ જાતના પાવર ટુલ્સ માટે આજે જ સંપર્ક કરો

એડ્રેસ અને લોકેશન માટે લિંક https://g.co/kgs/cBFxrHM

ઓનલાઇન ઓર્ડર કરવા માટે લિંક
https://powertools.tatvaenviroengineer.in/shop/

ફોન નંબર 9825596296

02/03/2025

tools

અમારે ત્યાં દરેક ટાઈપના પાવર ટુલ સારી ક્વોલિટી તથા વ્યાજબી ભાવે હાજર સ્ટોકમાં મળી રહેશે કોઈપણ જાતના પાવર ટુલ્સ માટે આજે જ સંપર્ક કરો

એડ્રેસ અને લોકેશન માટે લિંક https://g.co/kgs/cBFxrHM

ઓનલાઇન ઓર્ડર કરવા માટે લિંક
https://powertools.tatvaenviroengineer.in/shop/

ફોન નંબર 9825596296

હાજરમાં છે મળી જશે અમારા દુકાન નું એડ્રેસ કાર્ડમાં છે તથા ઓનલાઈન વેબસાઈટ થી પણ એક ઓર્ડર થઈ શકશે

અમારું એડ્રેસ : FF14 પ્રમુખ આરકેડ ફુલન ચાર રસ્તા પાસે, ધોળકા ખેડા હાઇવે ધોળકા 382225
ફોન નંબર 9825596296

GripIn Power Tools

એડ્રેસ અને લોકેશન માટે લિંક https://g.co/kgs/cBFxrHM

ઓનલાઇન ઓર્ડર કરવા માટે લિંક
https://powertools.tatvaenviroengineer.in/shop/

24/02/2025

Discover the perfect blend of quality, power, and affordability, delivering exceptional results.
GripIn Power tools

21/02/2025


quality power tools at low price

12/02/2025
12/02/2025
ગ્રીપ ઇન પાવર ટુલ્સ ધોળકામાં હવે લાવ્યું છે છે સરસ મજાની ગુણવત્તા અને એકદમ વ્યાજબી ભાવની પાવર ટુલ્સ ની આવું નવી વેરાઈટી....
06/02/2025

ગ્રીપ ઇન પાવર ટુલ્સ ધોળકામાં હવે લાવ્યું છે છે સરસ મજાની ગુણવત્તા અને એકદમ વ્યાજબી ભાવની પાવર ટુલ્સ ની આવું નવી વેરાઈટી. જે અમારી પાસે હાજર સ્ટોકમાં મળી શકશે.

હાજર સ્ટોકમાં 13 એમએમ ની રિવર્સ ફોરવર્ડ ડ્રીલ ઇલેક્ટ્રીક પાવર ગેમ ની બનાવટની સારામાં સારી ક્વોલિટી.

20 એમએમ ઇમ્પેક્ટ ડીલ રિવર્સ ફોરવર્ડ એક્શન સાથે કોપર આર્મેચર અને tns પાવર બનાવટની છે જે તમને મળી શકશે ધોળકાના સૌથી નીચામાં નીચા ભાવે માત્ર ગ્રીપ ઇન પાવર ટુલ્સ માં જે હાજર સ્ટોકમાં છે.

ટી એન એસ પાવર બનાવટની 26 એમ એમની ઇમ્પેક્ટ ડ્રીલ જેમાં મળી શકશે હેમર એક્શન અને હેમર અને દિલ એક્શન બંને તથા રિવર્સ અને ફોરવર્ડ મોમેન્ટ તો ખરી જ, જે હાજર સ્ટોકમાં છે.

બોલ પોઇન્ટનું માર્બલ કટર જેમાં ચાર ઇંચ અને પાંચ ઇંચ ની માર્બલ કટીંગ ની ડીશ વાપરી શકાય જે લાકડા કાપવા માટે તથા ટાઈલ્સ ના કટીંગમાં યુઝ થાય છે. તે પણ હાજર સ્ટોકમાં છે.

ફેબ્રીકેશનના કર્તા મિત્રો માટે અમે લાવ્યા છીએ જોરદાર છે કંપની બનાવટનું જે ડી એ ઝીરો વન એન્જલ ગ્રાઈન્ડર ફુલ્લી કોપર કોયલ અને કોપર આર્મેચર, અને ફુલ્લી રીપેરેબલ છે.

અમારી પાસે કોડલેસ વેરાઈટીમાં પણ પાવર ટુલ્સ હાજર સ્ટોકમાં છે જેમાં 10 mm ની કોડલેસ ડીલ જેમાં આવશે ડબલ બેટરી કેજી ગોલ્ડ બનાવટની સારામાં સારી ક્વોલિટી.

કોડલેસ ઇમ્પેક્ટ ડ્રીલ 13 એમ એમ ડબલ બેટરી સાથે 21 વોલ્ટ હાય પાવર જે જટિલ અને વધુ શક્તિના કામો માં ઉપયોગ થઈ શકે તેવી છે જે રેડી સ્ટોકમાં છે

અમારા ખાસ કાર રીપેરીંગ સર્વિસ આપતા કારીગરો માટે અમે લાયા છીએ યુરી બનાવટની 21 વોલ્ટની હાઈ પાવર ઇમ્પેક્ટ રેન્જ જેને સામાન્ય ભાષામાં એરગન જે નટ બોલ્ટ વગેરે ખોલવા માટે ઉપયોગમાં આવે છે તે રેડી સ્ટોકમાં છે

ગ્રીપિન પાવર ટુલ્સ માત્ર સારા અને અને ટકાઉ તથા વિષ્ણવોશનીય સાધનોનો જ વેચાણ કરીએ છીએ આ દરેક સાધનો અમે અમારી ક્વોલિટી ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને બધા સાધનો રીપેરે રીપેરીંગ થઈ શકે તેવા તથા લાંબુ આયુષ્ય તથા પરફોર્મન્સ આપે તેવા છે.

પાવર ટુલ્સના કન્ઝ્યુમરમાં અમારે ત્યાં કટીંગ ડીશ ગ્રાઇન્ડીંગ ડીશ મેજર ટેપ પછી માર્બલ કટીંગ ડીશ ગ્રેનાઇટ કટીંગ ડાયમંડ ડીસ તથા અલગ અલગ ટુલ્સ માટેના કાર્બન બ્રશ 14 ઇંચ ની યુરીની કટીંગ ડીશ હાજર સ્ટોકમાં મળી શકશે, તથા ડ્રિલ મશીનના ચોક બ્લોવરના પંખા આર્મેચર ઓઇલ તથા બેટરી પણ હાજર સ્ટોકમાં મળી રહેશે તો આજે જ અમારો સંપર્ક કરો
☎ 9825596296

Address

FF 14, Pramukh Arcade, Dholka/kheda Highway
Dholka
382225

Alerts

Be the first to know and let us send you an email when GripIn Power tools posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share