30/03/2026
રવિવાર એટલે ભગવાન પરશુરામ દાદાની આરતીનો દિવસ
ડીસામાં રોયલ ભુદેવ ટીમ - ૨૫ દ્વારા દર રવિવારે સાંજે ૦૭:૦૦ વાગ્યે દિપક હોટલ પાસે બ્રિજ નીચે સમસ્ત ભુદેવ યુવાનો સાથે દાદા પરશુરામજી ની આરતી થઈ રહી છે તો ડીસામાં વસતા સમસ્ત ભુદેવ મિત્રો એ દર રવિવારે આ આરતીમાં જોડાઈ ભુદેવ એકતા બતાવો