14/09/2024
Namaskar
I have become a primary member under the BJP's Primary Membership Campaign. You can also join through my referral link.
Referral link: https://narendramodi.in/bjpsadasyata2024/URLMRX
હું સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રાથમિક સભ્ય બન્યો છું આપ પણ મારી રેફરલ લિંક ક્લિક કરી
ને સદસ્ય બની શકો છો
સર્વ સમાજનાં યુવાનો વડિલો બહેનો બધાજ આ લિંક ખોલી સદસ્ય બનવા વિનંતી
ત્યારબાદ
૧) ફોટો અપલોડ કરવું
૨) પૂરું નામ લખવું ( શ્રી / શ્રી મતી સિલેક્ટ કરવું )
૩) જન્મ તારીખ લખવું
૪) પુરુષ / મહિલા સિલેક્ટ કરવું
૫) રાજ્ય, જિલ્લો, વિધાનસભા સિલેક્ટ કરવુ
૬) Submit બટન પર ક્લિક કરશો એટલે તમારો કાર્ડ બની જશે જેને ડાઉનલોડ કરી દેવું
આ બધી માહિતી ભરશો તો જ આપ સદસ્યતા કાર્ડ બનાવી શકશો.
આ લિંક વધુ માં વધુ લોકોને શેર કરી સભ્ય બનાવો
આ લિંક થી તમારા પરિવારના સભ્યોને પણ સભ્ય બનાવી શકો છો.