16/05/2026
Precision Manufacturer ને માઈક્રોનમાં થતી સામાન્ય ભૂલના કારણે ઘણી વખત ઓર્ડર રિજેક્શન અથવા જોબ પર ફરી કામ કરવાનો વારો આવે છે, આવી પરિસ્થિતીમાં ઘણી વાર માત્ર Financial જ નહીં પરંતુ Reputation નું પણ નુકસાન થાય છે, અને ધંધા પર તેની સીધી અસર પણ થાય છે. ઉપરાંત Global competition ના આ સમયમાં Business Growth માટે પણ Precision ખુબ મહત્વપૂર્ણ છે.
અમદાવાદના Precision Manufacturer માટે આ problemના solution માટે Acro Tech Centre લઈને આવ્યા છે Gujarat ની સૌથી મોટી (1200 x 2000 x 1000 mm) અને એક માત્ર in-lab CMM Inspection facility તેમજ વજનદાર કે મોટા મશીન પાર્ટસ્ કે જે અમારી લેબ સુધી લાવવા શક્ય ન હોય તો તેના માટે On-site CMM Inspection Facility. અમારા એક્ષપર્ટ ઈન્સપેક્ષન સાથે તમને મળશે Most accurate inspection report કે જે online verification પણ કરી શકશે. વધુ જાણકારી માટે આજે જ આપેલા નંબર પર અમારો સંપર્ક કરો અથવા અમારા ટેક સેન્ટરની રૂબરૂ મુલાકાત લો.
Call : +91 9173251252
Acro Tech Centre, A/4/1 - Uday Ind. Estate, Jadeshwar Mahadev Road, B/h Police Station, GIDC Odhav, Ahmedabad – 382415
www.acroengineer.com