Hathi Cement & Sidhee Cement

Hathi Cement & Sidhee Cement Hathi Cement & Sidhee Cement by SCL — Gujarat’s oldest cement brands, trusted since 1956. ISO & BIS certified. Your partner from foundation to finish.

Cement, AAC Blocks, Tile Adhesive, Wall Putty & Paint.

Every letter in HATHI stands for a promise we deliver with every product.High Strength. Assured Quality. Trusted Perform...
10/07/2026

Every letter in HATHI stands for a promise we deliver with every product.

High Strength. Assured Quality. Trusted Performance. Hassle-Free Construction. Integrated Solutions.

From foundation to finish, Hathi offers complete building solutions that help you build with confidence.

[Hathi Sidhee Cement, Building Materials, Strong, Mazbooti, No Compromise, HathiCement, Saurashtra Cement Limited]

10/07/2026

જેમ શરીરને મજબૂત રહેવા માટે યોગ્ય પોષણ જરૂરી છે, તેમ મજબૂત બાંધકામ માટે યોગ્ય સિમેન્ટની પસંદગી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

હાથી સિમેન્ટ અને સિદ્ધી સિમેન્ટ સાથે આપો તમારા દરેક બાંધકામને મજબૂતી, વિશ્વાસ અને લાંબા સમય સુધી ટકાઉ રહેવાની શક્તિ.

કારણ કે મજબૂત ભવિષ્યની શરૂઆત યોગ્ય પસંદગીથી થાય છે.

[ Hathi Sidhee Cement, Building Materials, Strong, Mazbooti, No Compromise, HathiCement, Saurashtra Cement Limited ]

ચોમાસું સાથે પડકારો જરૂર લાવે છે, પરંતુ સાચી મજબૂતી દરેક પરિસ્થિતિમાં અડગ રહે છે.હાથી અને સિદ્ધી સિમેન્ટ સાથે બનાવો એવું...
08/07/2026

ચોમાસું સાથે પડકારો જરૂર લાવે છે, પરંતુ સાચી મજબૂતી દરેક પરિસ્થિતિમાં અડગ રહે છે.

હાથી અને સિદ્ધી સિમેન્ટ સાથે બનાવો એવું બાંધકામ, જે વરસાદ, અને સમયની દરેક કસોટી સામે વિશ્વાસપૂર્વક ટકી રહે.

કારણ કે મજબૂત બાંધકામ જ આપે જીવનભર સુરક્ષાનો વિશ્વાસ.

[ Hathi Sidhee Cement, Building Materials, Strong, Mazbooti, No Compromise, HathiCement, Saurashtra Cement Limited ]

08/07/2026

🏆 હાથી સિધ્ધિ સિમેન્ટ પ્રતિભા સન્માન 2026 🎓

🎉 હાથી સિમેન્ટ – સિધ્ધિ સિમેન્ટ બંધન ક્લબ માં રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટર અને મેસન પરિવાર ના ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ સફળતા મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં ગર્વ અનુભવે છે.

📜 પ્રશંસા પ્રમાણપત્ર અને 🎁 સ્મૃતિભેટ સાથે તેમની મહેનત, સિદ્ધિ બિરદાવમાં આવી અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. 🌟

📚 આ પહેલ શિક્ષણ પ્રત્યેનો આદર, મહેનતને માન અને અમારા વિશ્વાસભર્યા સંબંધોને 🤝 વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

હાથી સિમેન્ટ – સિધ્ધિ સિમેન્ટ
🤝 મજબૂત સંબંધો... મજબૂત વિશ્વાસ... ઉજ્જવળ ભવિષ્ય. ✨

[ Hathi Sidhee Cement, Building Materials, Strong, Mazbooti, No Compromise, HathiCement, Saurashtra Cement Limited ]

07/07/2026

Celebrating Utsav 2026: Where Talent Met Togetherness!

Three cities, one spirit of celebration! Our Utsav 2026 dealer family talent hunt lit up Bhavnagar on 23rd June, Junagadh on 25th, and Rajkot on 26th, bringing together 1200+ attendees and 100+ talented participants from across our dealer network. From soulful singing to spirited dance performances, the stage belonged to the families who stand with us every day. Utsav isn't just an event; it's our way of saying thank you to the extended Hathi family that builds trust, brick by brick.

Here's to celebrating talent, strengthening bonds, and building stronger relationships beyond business.

True strength doesn't demand attention. It quietly protects what matters most.Hathi Plus is engineered to deliver lastin...
05/07/2026

True strength doesn't demand attention. It quietly protects what matters most.

Hathi Plus is engineered to deliver lasting strength, superior durability, and dependable performance, so your structure stays protected through every season and every challenge.

Because the best protection is the one you can always trust, even when you never have to think about it.

[ Hathi Sidhee Cement, Building Materials, Strong, Mazbooti, No Compromise, HathiCement, Saurashtra Cement Limited ]

મજબૂતીની સાચી ઓળખ ત્યારે થાય છે, જ્યારે તે દરેક પડકાર સામે અડગ રહે.પ્રાઇમ AAC બ્લોક્સ વધુ મજબૂતી, ટકાઉપણું અને વિશ્વસનીય...
05/07/2026

મજબૂતીની સાચી ઓળખ ત્યારે થાય છે, જ્યારે તે દરેક પડકાર સામે અડગ રહે.

પ્રાઇમ AAC બ્લોક્સ વધુ મજબૂતી, ટકાઉપણું અને વિશ્વસનીય કામગીરી માટે તૈયાર કરવામાં આવ્યા છે, જેથી દરેક દીવાલ લાંબા સમય સુધી મજબૂત રહે.

પ્રાઇમ AAC બ્લોક્સ સાથે બનાવો એવું બાંધકામ, જે સમયની દરેક કસોટી પર ખરો ઉતરે.

[ Hathi Sidhee Cement, Building Materials, Strong, Mazbooti, No Compromise, HathiCement, Saurashtra Cement Limited]

A new month brings new opportunities to build stronger.This July, choose quality, trust, and lasting performance for eve...
01/07/2026

A new month brings new opportunities to build stronger.

This July, choose quality, trust, and lasting performance for every project. With Hathi Wall Putty, achieve smooth finishes and walls that stand the test of time.

Here's to a month of stronger foundations and better finishes.

[ Hathi Sidhee Cement, Building Materials, Strong, Mazbooti, No Compromise, HathiCement, Saurashtra Cement Limited ]

ચોમાસું આવે તે પહેલાં યોગ્ય તૈયારી જરૂરી છે.વરસાદ દરમિયાન થોડી સાવચેતી તમારા બાંધકામને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવામાં ...
30/06/2026

ચોમાસું આવે તે પહેલાં યોગ્ય તૈયારી જરૂરી છે.

વરસાદ દરમિયાન થોડી સાવચેતી તમારા બાંધકામને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

✔ કોંક્રીટને વરસાદથી સુરક્ષિત રાખો
✔ Waterproofing પર ખાસ ધ્યાન આપો
✔ ભારે વરસાદમાં ચણતરનું કામ ટાળો

આજની તૈયારી, આવતીકાલની મજબૂતી.

[ Hathi Sidhee Cement, Building Materials, Strong, Mazbooti, No Compromise, HathiCement, Saurashtra Cement Limited ]

29/06/2026

કારણ કે સુંદર દિવાલોની શરૂઆત યોગ્ય પસંદગીથી થાય છે.

હાથી વોલ પુટી ભેજ સામે વધુ સારી સુરક્ષા, ઉત્તમ ફિનિશ અને લાંબા સમય સુધી ટકતી દિવાલો માટે વિશ્વાસપાત્ર પસંદગી છે. કારણ કે સુંદર દિવાલોની શરૂઆત યોગ્ય પસંદગીથી થાય છે.

[ Hathi Sidhee Cement, Building Materials, Strong, Mazbooti, No Compromise, HathiCement, Saurashtra Cement Limited ]

Address

701-702 'Pelican' 7th Floor Chamber Of Commerce Compound Ashram Road
Ahmedabad
380009

Alerts

Be the first to know and let us send you an email when Hathi Cement & Sidhee Cement posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hathi Cement & Sidhee Cement:

Shortcuts

Share