25/03/2025
Komatsu PC205 નો ભવ્ય મશીન ડેમો!
25 માર્ચ, મંગળવાર ના રોજ, કંબોઈ, પાટણ ખાતે યોજાયેલા આ વિશેષ ઈવેન્ટમાં આપની હાજરીએ તેને યાદગાર બનાવ્યો! 🙏
Komatsu PC205 ની શક્તિ અને કામગીરીની ખાસ ઝલક સાથે, એક શાનદાર અનુભવ, હૃદયપૂર્વક આભાર! 🙌.