24/06/2026
🏫 સ્કૂલના નવા બેન્ચ પાછળ લાખો રૂપિયા ખર્ચતા પહેલા આ જરૂર વાંચો!
શું તમારી સ્કૂલના બેન્ચ તૂટી ગયા છે, ડેમેજ થઈ ગયા છે અથવા ઉપયોગ માટે યોગ્ય નથી? હવે દરેક વખતે નવા બેન્ચ ખરીદવાની જરૂર નથી.
🔧 Ved Craft તમારા જૂના School Benches ને Professional Repair & Refurbishment દ્વારા ફરી નવા જેવા બનાવી આપે છે.
✅ ઓછો ખર્ચ
✅ મજબૂત અને ટકાઉ ગુણવત્તા
✅ નવી ખરીદી કરતાં વધુ બચત
✅ ઝડપી અને વિશ્વસનીય સેવા
અને જો તમને નવા બેન્ચની જરૂર હોય, તો Ved Craft Premium Quality School Benches નું Manufacturing પણ કરે છે, જે વિદ્યાર્થીઓના લાંબા સમયના ઉપયોગ માટે બનાવવામાં આવ્યા છે.
🎯 Repair કરો અથવા New Benches ખરીદો — બંને માટે એક જ વિશ્વસનીય નામ.
આજે જ Free Quotation માટે સંપર્ક કરો.
📞 88667 91566