23/04/2026
પ્લોટ લેતા પહેલા આ એક ચેક નહીં કરો તો…
પછી પ્રોબ્લેમ પક્કી છે.
ઘણા લોકો માત્ર દેખાવ અને ભાવ જોઈને પ્લોટ લઈ લે છે…
પણ પછી ખબર પડે છે કે —
❌ પેપર અને ગ્રાઉન્ડ મેચ નથી
❌ માપણી ખોટી છે
❌ કન્સ્ટ્રક્શન સમયે વિવાદ ઊભો થાય છે
એટલે પહેલાથી જ સાવચેત રહો.
એક સિમ્પલ ચેક તમને મોટા નુકસાનથી બચાવી શકે છે.
👉 તમારો પ્લોટ સેફ છે કે નહીં જાણવા માટે
Comment “CHECK” કરો અથવા DM કરો.